કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ? લિથુઆનિયા ઈટાલી UK ગામ્બિયા લિથુઆનિયા ઈટાલી UK ગામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IISc બેંગલુરુ IIT રોપડ IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રોપડ IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT હૈદરાબાદ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જામફળની નવી પ્રજાતિ 'કાળા જામફળ' વિકસિત કરી ? આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ બિહાર કૃષિ યુનિવર્સિટી, ભાગલપુર ઈન્દિરા ગાંધી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, રાઈપુર પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, લુધિયાણા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ બિહાર કૃષિ યુનિવર્સિટી, ભાગલપુર ઈન્દિરા ગાંધી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, રાઈપુર પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, લુધિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP