કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ?

ઈ-સરકાર એપ
ઈ-પ્રશાસન
ઈ-પંચાયત એપ
ઈ-વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લખીમપુર ખેરી ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP