બાયોલોજી (Biology)
કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ?

પોલિમર
પોલિસેકેરાઈડ
પોલિપેપ્ટાઈડ
પોલિઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ?

સાયટોસીન, થાયમીન, યુરેસિલ
એડેનીન, ગ્વાનીન, સાયટોસીન
થાયમિન, યુરેસીલ
સાયટોસીન, થાયમિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
યોગ્ય જોડ પસંદ કરો :
કૉલમ - I
(i) ટ્રાવ્યગ્લિસરાઇડ
(ii) કોષસપટલ લિપિડ
(iii) સ્ટેરૉઇડ
(iv) મીણ
કૉલમ - II
(p) પ્રાણીજ અંતઃસ્રાવ
(q) પીંછા અને ચાંચ
(r) ફૉસ્ફોલિપિડ
(s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી

i - s, ii - p, iii - q, iv - r
i - s, ii - r, iii - p, iv - q
i - r, ii - s. iii - p, iv - q
i - q, ii - r, iii - s, iv - p

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP