કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ? MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા આનંદ પ્રકાશ અરવિંદ રાય ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા આનંદ પ્રકાશ અરવિંદ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? રશિયા ઇઝરાયેલ બ્રિટન અમેરિકા રશિયા ઇઝરાયેલ બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના કયા વર્ષની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ શરૂ કરવામાં આવી હતી ? 2019 2017 2016 2018 2019 2017 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી મિતાલી રાજ સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી મિતાલી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP