GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ? CONVERT( ) CON( ) CONT( ) COV( ) CONVERT( ) CON( ) CONT( ) COV( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 24 દિવસ 16 દિવસ 12 દિવસ 20 દિવસ 24 દિવસ 16 દિવસ 12 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ___ છે. પોલિએમાઈડ પોલિએસ્ટર પોલિઈથિલિન પોલિવિનાઈલ ક્લોરાઈડ પોલિએમાઈડ પોલિએસ્ટર પોલિઈથિલિન પોલિવિનાઈલ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચિરંજીવિની ચીરંજીવીની ચીરંજીવની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવીની ચીરંજીવની ચિરંજિવિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give a single word for 'Showing malicious ill will and a desire to hurt'. vindictive glummy virtuous generous vindictive glummy virtuous generous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતની પાર્લામેન્ટે ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘સ્ટેટ ઓફ બોમ્બે' ની સ્થાપના કરી ? 19 ઓક્ટોબર, 1950 27 એપ્રિલ, 1950 21 મે, 1950 1 નવેમ્બર, 1950 19 ઓક્ટોબર, 1950 27 એપ્રિલ, 1950 21 મે, 1950 1 નવેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP