GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint મા ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે ? Slides Text Outline Task Slides Text Outline Task ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Unique Resource Locator Ultra Resource Locator Unicode Resource Locator Uniform Resource Locator Unique Resource Locator Ultra Resource Locator Unicode Resource Locator Uniform Resource Locator ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 49 આર્ટીકલ - 44 આર્ટીકલ - 45 આર્ટીકલ - 47 આર્ટીકલ - 49 આર્ટીકલ - 44 આર્ટીકલ - 45 આર્ટીકલ - 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP