GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
ચિંતા વિનાનું જીવન જીવવું
મફ્ત ખાવું દરેકને ગમે છે
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

52 વર્ષ
55 વર્ષ
64 વર્ષ
57 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ?

પાણી અધિનિયમ, 1974
પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986
આપેલ પૈકી એક પણ નહીં
હવા અધિનિયમ, 1981

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય

ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે
ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP