Gujarat Police Constable Practice MCQ Ms-Word માં શબ્દોની જોડણીની ભૂલ ક્યા કલરની લીટીમાં દર્શાવાય છે? લાલ લીલા કાળા પીળા લાલ લીલા કાળા પીળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? 7વર્ષ 8વર્ષ 6વર્ષ 5વર્ષ 7વર્ષ 8વર્ષ 6વર્ષ 5વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ? હર્ષવર્ધન અજાતશત્રુ અશોક કનિષ્ક હર્ષવર્ધન અજાતશત્રુ અશોક કનિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ? હિટલર ઈન્દિરા ગાંધી રૂઝવેલ્ટ ચર્ચિલ હિટલર ઈન્દિરા ગાંધી રૂઝવેલ્ટ ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ગુપ્તયુગ ચોલાયુગ અશોકયુગ મુગલયુગ ગુપ્તયુગ ચોલાયુગ અશોકયુગ મુગલયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP