Gujarat Police Constable Practice MCQ Part - 2 MS wordમાં માઉસ બટન કેટલીવાર કલીક કરવાથી આખો ફકરો સિલેકટ થઈ જાય છે ? 3 1 5 2 3 1 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ? ઉમાશંકર જોશી ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેધાણી રણજીતરામ મહેતા ઉમાશંકર જોશી ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેધાણી રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... એકેય માટે ન થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 Recycle Bin કમ્પ્યૂટર Hard Diskની કેટલા ટકા જગ્યા રોકે છે ? 5% 15% 10% 8% 5% 15% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ? આપેલ તમામ મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત પોલીસ સમક્ષનું નિવેદન આપેલ તમામ મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત પોલીસ સમક્ષનું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ? આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP