Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

મુલ્યપત્રિકા
મૂલ્યપત્રિકા
મૂલ્યપત્રીકા
મુલ્યપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
શાંઘાઈ કો. ઓપરેશનનું વડું મથક કયાં આવેલું છે ?

બેઈજિંગ
તુર્કી
કોબોડિયા
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP