કમ્પ્યુટર (Computer) MS Word માં ટાઇપીંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે ? Auto Correct Auto Update Auto Type Auto Spell Auto Correct Auto Update Auto Type Auto Spell ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + I CTRL + H CTRL + A CTRL + F CTRL + I CTRL + H CTRL + A CTRL + F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) PDA નું પૂરું નામ શું છે ? પર્સનલ ડાયરેકટ આસિસ્ટન્ટ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પર્સનલ ડાયરેકટ એડમીનીસ્ટ્રેશન પર્સનલ ડિજિટલ એકમીનીટેશન પર્સનલ ડાયરેકટ આસિસ્ટન્ટ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પર્સનલ ડાયરેકટ એડમીનીસ્ટ્રેશન પર્સનલ ડિજિટલ એકમીનીટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ? આમાંથી એક પણ નહિ ઇન્સર્ટ ફોર્મેટ ફાઈલ આમાંથી એક પણ નહિ ઇન્સર્ટ ફોર્મેટ ફાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) CYBER 205 એ કમ્પ્યૂટરનો ___ પ્રકાર છે. મેઈન ફ્રેમ સુપર કમ્પ્યૂટર આપેલ પૈકી એક પણ નહીં લાઈટ વેવ ઓપરેટેડ મેઈન ફ્રેમ સુપર કમ્પ્યૂટર આપેલ પૈકી એક પણ નહીં લાઈટ વેવ ઓપરેટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું પાસવર્ડ માટે સાચું નથી ? પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેકટરનો હોવો જોઈએ. પાસવર્ડ સહેલાઈથી યાદ રહી જાય તેવો હોવો જોઈએ. પાસવર્ડ આલ્ફાન્યૂમેરિક માક્ષ્ડ કેરેક્ટરનો હોવો જોઈએ. પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ. પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેકટરનો હોવો જોઈએ. પાસવર્ડ સહેલાઈથી યાદ રહી જાય તેવો હોવો જોઈએ. પાસવર્ડ આલ્ફાન્યૂમેરિક માક્ષ્ડ કેરેક્ટરનો હોવો જોઈએ. પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP