GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં Change Case ના આઈકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ? Aa Dd Bb Cc Aa Dd Bb Cc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. કિરીટ સોલંકી ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. રામશંકર કથિરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? બારાબતી સ્ટેડિયમ ઈડન ગાર્ડન ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ બારાબતી સ્ટેડિયમ ઈડન ગાર્ડન ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.હરવર ચંચળ બેધ્યાન હરહંમેશ લક્ષ ચંચળ બેધ્યાન હરહંમેશ લક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.156 × 10⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP