કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે MSME અને કૃષિ ક્ષેત્રની લોન માટે સંપૂર્ણ રીતે 'ડિજીટલ પ્રોસેસ સિસ્ટમ' સેવા શરૂ કરી છે ? SBI HDFC IDBI ICICI SBI HDFC IDBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ? રશિયા જાપાન ઇંડોનેશિયા માલદીવ રશિયા જાપાન ઇંડોનેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ? INS કોલકાતા INS સહ્યાદ્રી INS તલવાર INS જલશ્વ INS કોલકાતા INS સહ્યાદ્રી INS તલવાર INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? કુનો નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? ASEAN OECD NATO BIMSTEC ASEAN OECD NATO BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP