કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ચેન્નાઈ ઈન્દોર કોલકતા મુંબઈ ચેન્નાઈ ઈન્દોર કોલકતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? અમેરિકા જર્મની રશિયા જાપાન અમેરિકા જર્મની રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘ભારતીય અક્ષય ઊર્જા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 23 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP