કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો. વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 90 82 88 84 90 82 88 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંક દ્વારા ‘મુહ બંધ રખો' અભિયાન શરૂ કરાયુ છે ? SBI ICICI કોટક મહિન્દ્રા HDFC SBI ICICI કોટક મહિન્દ્રા HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP