Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ?

એસ્ટ્રોસેટ (ASTROSAT)
આદિત્ય -L1
ચંદ્રયાન -1
માર્સ ઓર્બિટર મીશન (MOM)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?

2 મીટર
10 સેમી
1 મીટર
20 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.
(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.
(ii) સુપરસોનિક મિસાઈલ છે.
(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે.

નિર્ભય
બરાક - 8
શૌર્ય
અસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP