GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિકલ સમીકરણ M(x, y) dx + N(x, y)dy =0ની યથાર્થ (Exact) થવા માટેની જરૂરી શરત ___. ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂x = -∂N / ∂y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી ii, iii, i, iv i, ii, iii, iv આપેલ પૈકી એક પણ નહીં iv, iii, ii, i ii, iii, i, iv i, ii, iii, iv આપેલ પૈકી એક પણ નહીં iv, iii, ii, i ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 24 58 27 57 24 58 27 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદ્દમો કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદ્દમો કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? દાદા વિક્રમસિંહ મામા ભોજસિંહ બાઈ અમૃતા રાવ દુદાજી દાદા વિક્રમસિંહ મામા ભોજસિંહ બાઈ અમૃતા રાવ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP