Talati Practice MCQ Part - 3
કોમ્પ્યુટરમાં ટ્રેકને શામાં વિભાજીત કરવામાં આવે છે.

ડિવિઝન
સેક્ટર
રેગ
બ્લોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

તાપી
નર્મદા
ભરૂચ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતને કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂરી આપી છે ?

MH-40R(Romeo) Seahwak
MH-50R(Romeo) Seahwak
MH-60R(Romeo) Seahwak
MH-30R(Romeo) Seahawk

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP