સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 28561 143642 30976 75625 28561 143642 30976 75625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 50 20 100 60 50 20 100 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 10 9 21 30 10 9 21 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 6 8 9 7 6 8 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 500 200 400 300 500 200 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP