સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 8 5 7 3 8 5 7 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-1/3) ના વિરોધીનો વ્યસ્ત ___ છે. 3 (-1/3) ⅓ (-3) 3 (-1/3) ⅓ (-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9828 9900 4912 9999 9828 9900 4912 9999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14, .... નાં 20 પદોનો સરવાળો = ___ 1200 600 700 800 1200 600 700 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર = ___ એકર ? 2.50 1.98 2.36 2.47 2.50 1.98 2.36 2.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે? p: n એ m વડે વિભાજય છે. q: n² એ m વડે વિભાજય છે.r: m એ અવિભાજય છે. તો નીચેનામાંથી કયું સત્ય બને ? (p^q) → r q → r (q^r) → p q → p (p^q) → r q → r (q^r) → p q → p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP