કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? જાપાન ફાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ફાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કોર્પોરેટ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 6 5 8 4 6 5 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? કિસાનઘાટ વિજયઘાટ અભયઘાટ નારાયણઘાટ કિસાનઘાટ વિજયઘાટ અભયઘાટ નારાયણઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ચીન ભારત ઈંગ્લેન્ડ નેપાળ ચીન ભારત ઈંગ્લેન્ડ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP