કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નેચરલ એલાય્ઝ ઈન ડેવલપમેન્ટ એન્ડ ઈન્ટરડિપેન્ડેન્સ (NADI-3) એશિયન સંગમ નદી સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી મુંબઈ ગુવાહાટી બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગુવાહાટી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન કોણ છે ? દેવદત્ત પટ્ટીકલ જોસ બટલર સંજુ સેમસન રવિચંદ્રન અશ્વિન દેવદત્ત પટ્ટીકલ જોસ બટલર સંજુ સેમસન રવિચંદ્રન અશ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ હાઈપર ટેન્શન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 14 મે 17 મે 7 મે 27 મે 14 મે 17 મે 7 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ? શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે શ્રી રાજા રામ મોહનરાયની કેટલામી જન્મજંયતિ પર તેમની યાદમાં ચાલનારા એક વર્ષીય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું ? 250મી 280મી 225મી 275મી 250મી 280મી 225મી 275મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? પલ્લવ સમયમાં રાજ્યનો વડો ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP