ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ‘રોઝા રોઝી’ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર ખેડા બનાસકાંઠા ડાંગ સુરેન્દ્રનગર ખેડા બનાસકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર અમદાવાદ આણંદ ભરૂચ જામનગર અમદાવાદ આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP