કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ? આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ? આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં અંચિતા શેઉલીએ પુરુષોની કઈ કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 81 kg 73 kg 67 kg 61 kg 81 kg 73 kg 67 kg 61 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) એશિયા કપ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? UAE બાંગ્લાદેશ શ્રીલંકા ભારત UAE બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? સિંગાપુર જાપાન મલેશિયા ઈન્ડોનેશિયા સિંગાપુર જાપાન મલેશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP