પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. ગ્રીન કાર્બન બ્લુ કાર્બન ગ્રે કાર્બન બ્લેક કાર્બન ગ્રીન કાર્બન બ્લુ કાર્બન ગ્રે કાર્બન બ્લેક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? મસોસ્ફીયર ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર અધોમંડળ મસોસ્ફીયર ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર અધોમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? અનુપમ મિશ્રા અનિલકુમાર અગ્રવાલ ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા અનિલકુમાર અગ્રવાલ ચાંદીપ્રસાદ ભટ્ટ સુંદરલાલ બહુગુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ઉષ્ણ કટિબંધીય વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) E waste Rules સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું ? ઈ.સ. 2009 ઈ.સ. 2012 ઈ.સ. 2010 ઈ.સ. 2008 ઈ.સ. 2009 ઈ.સ. 2012 ઈ.સ. 2010 ઈ.સ. 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP