કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti - Terrorism Day) ક્યારે મનાવાય છે ? 27 મે 22 મે 30 મે 21 મે 27 મે 22 મે 30 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ અર્જુનદેવની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ અર્જુનદેવની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 27 મે 30 મે 25 મે 23 મે 27 મે 30 મે 25 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? પોર્ટુગલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ન્યુઝીલેન્ડ પોર્ટુગલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP