GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી. II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી. III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે. III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોના વિલીનીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો I. 2020 માં દેના બેંકનું વિલય બેંક ઓફ બરોડામાં કરવામાં આવ્યું. II. 2016 માં ભારતીય મહિલા બેંક નો વિલય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું III. 1993 માં ન્યુ બેન્ક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવ્યો. IV. 2020 માં એક્સિસ બેન્કનો વિલય આઇસીઆઇસીઆઇ બેન્કમાં કરવામાં આવ્યો.