કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

વિજયવાડા
તિરુપતિ
વિશાખાપટ્ટનમ
પુટ્ટાપાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
પ.બંગાળ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP