કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? MSME મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? ગોવા દમણ અને દીવ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દમણ અને દીવ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક (World Competitiveness Index) 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 37 44 39 50 37 44 39 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તમિલનાડુ એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ કૉન્કલેવ 2022નું આયોજન ક્યા થયું હતું ? ચેન્નાઈ કાચીપુરમ્ મદુરાઈ કોઇમ્બતુર ચેન્નાઈ કાચીપુરમ્ મદુરાઈ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 3 જૂન 8 જૂન 30 મે 14 જૂન 3 જૂન 8 જૂન 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP