કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 8 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. આપેલ બંને એક પણ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TRIFED)નું ગઠન ક્યારે કરાયું હતું ? વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1987 વર્ષ 1985 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1987 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP