કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય રમત ગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? અચંતા શરથ કમલ નિખત ઝરીન ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ નિખત ઝરીન ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? SBI ICICI બેંક એક્સિસ બેંક ફેડરલ બેંક SBI ICICI બેંક એક્સિસ બેંક ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન કયા કરાયું હતું ? ચંડીગઢ દેહરાદૂન અમૃતસર નવી દિલ્હી ચંડીગઢ દેહરાદૂન અમૃતસર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? ઉર્વરક હિન્દુસ્તાન ભારત આઝાદી ઉર્વરક હિન્દુસ્તાન ભારત આઝાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PM.JDY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP