કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ?

તેલંગાણા
નાગાલેન્ડ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ?

ધ કાશ્મીર ફાઈલ્સ
ભગવાન ભરોસે
RRR
એલિફન્ટ વ્હીસ્પર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રીતેશકુમાર શર્મા
રાકેશકુમાર ઉપાધ્યાય
રાહુલ મિશ્રા
પ્રવીણકુમાર શ્રીવાસ્તવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP