કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં 'રેશન આપકે ગ્રામ' યોજના અને ‘સિકલ સેલ મિશન'ની શરૂઆત કરી ?

ઉત્તર પ્રદેશ
ઓડિશા
મધ્ય પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ?

મુંબઈ
ગુરૂગ્રામ
કોલકતા
વેળાવદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP