કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? અમેરિકા ફ્રાન્સ જાપાન રશિયા અમેરિકા ફ્રાન્સ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? બીટા આલ્ફા કપ્પા ડેલ્ટા પ્લસ બીટા આલ્ફા કપ્પા ડેલ્ટા પ્લસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? સોમદેવ દેવવર્મન રોહન બોપન્ના સુમિત નાગલ એક પણ નહીં સોમદેવ દેવવર્મન રોહન બોપન્ના સુમિત નાગલ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? IMF વર્લ્ડ બેંક AIDB ADB IMF વર્લ્ડ બેંક AIDB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી ઉડિયા તમિલ મલયાલમ બંગાળી ઉડિયા તમિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP