કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ પુણે બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 16 મે 18 મે 19 મે 17 મે 16 મે 18 મે 19 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા શહેરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપ લોકનું નિર્માણ કરાશે ? ભોપાલ મુંબઈ જયપુર ઈન્દોર ભોપાલ મુંબઈ જયપુર ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ નાગાલેન્ડ મિઝોરમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? કોચીન કરંજા વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન કરંજા વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? બિમલ પટેલ આશિષ શાહ અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય બિમલ પટેલ આશિષ શાહ અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP