કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા સી.આર. રાવ એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા સી.આર. રાવ એમ.સી.પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેન્દ્રીય ગૃહ સચિવ (Home Secretary) કોણ છે ? રાજીવ ગૌબા વિશ્વેષ કુમાર વિજય શેઠ અજય ભલ્લા રાજીવ ગૌબા વિશ્વેષ કુમાર વિજય શેઠ અજય ભલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ક્યા દેશની હૉકી ટીમ વિજેતા બની ? સિંગાપુર મલેશિયા ભારત બાંગ્લાદેશ સિંગાપુર મલેશિયા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? ઈન્ડિયા 2020 મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ઈન્ડિયા 2020 મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? મનિલા કુઆલાલમ્પુર ઢાકા કાઠમંડુ મનિલા કુઆલાલમ્પુર ઢાકા કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP