કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જ્યોર્જ બેકર થાવરચંદ ગેહલોત વિજય સાંપલા રામ કઠેરિયા જ્યોર્જ બેકર થાવરચંદ ગેહલોત વિજય સાંપલા રામ કઠેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આર્કટિક-M શું છે ? અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? ચીન અમેરિકા રશિયા ભારત ચીન અમેરિકા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ? ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP