વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? CARTOSAT RISAT આર્યભટ્ટ EDUSAT CARTOSAT RISAT આર્યભટ્ટ EDUSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ? સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ? ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. પ્લૂટોનો અભ્યાસ કરવો. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. પ્લૂટોનો અભ્યાસ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “ઈનસેટ - 3DR" વિશે ખરાં વિધાનોની ઓળખ કરો. ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ બંને તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ બંને તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP