Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Neither Mala nor I, ___ interested in the contest. are are, am aren't have are are, am aren't have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ? માલમ હલેસાં માર ભીખુ આપેલ પૈકી એક પણ નહીં મેળામાં માલમ હલેસાં માર ભીખુ આપેલ પૈકી એક પણ નહીં મેળામાં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? માથું, મસ્તક ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માખણ - મસકો માથું, મસ્તક ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP