કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ફ્યુચર મેગાસિટી નિઓમ (NEOM) ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરબ UAE ચીન જાપાન સાઉદી અરબ UAE ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સુપ્રીમ કોર્ટના 73મા સ્થાપના દિવસે મુખ્ય અતિથિ ક્યા દેશના મુખ્ય ન્યાયાધીશ છે ? સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ ભૂટાન સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ? સંગીતા વિષેન ગીતા ગોપી સોનિયા ગોકાણી વૈભવી નાણાવટી સંગીતા વિષેન ગીતા ગોપી સોનિયા ગોકાણી વૈભવી નાણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા અજય વર્મા રવિ મિત્તલ સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા અજય વર્મા રવિ મિત્તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? નોર્વે UK કેનેડા યુક્રેન નોર્વે UK કેનેડા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP