પર્યાવરણ (The environment) (NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ? નવેમ્બર, 2001 ફેબ્રુઆરી, 2011 જાન્યુઆરી, 2015 ઓક્ટોબર, 2010 નવેમ્બર, 2001 ફેબ્રુઆરી, 2011 જાન્યુઆરી, 2015 ઓક્ટોબર, 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ? સિક્કિમ કર્ણાટક મેઘાલય મહારાષ્ટ્ર સિક્કિમ કર્ણાટક મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણીય આંદોલન અને તેની સાથે સંકળાયેલ નેતાની કઈ જોડ સાચી નથી. નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? ક્યોટો પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ ___ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. O.25° C 1° C O.5° C 2° C O.25° C 1° C O.5° C 2° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? મધ્યમ માનવ વિકાસ નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP