કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ? ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? SAIL ONGC IOC BPCL SAIL ONGC IOC BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ? છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP