કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
NITI આયોગના સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યુ રાજ્ય સૌથી નીચે છે ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ?

સિંગાપુર
સ્ટોકહોમ
પેરિસ
તેલ અવિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ?

7 ડિસેમ્બર
8 ડિસેમ્બર
6 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP