Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ?

પંજાબ નેશનલ બેંક
HDFC બેંક
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
ફેડરલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP