Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ?

આયોજન પંચ
નાણાં પંચ
આપેલ તમામ
પગાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

સાતત્યનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ
નાણાના માપનનો ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.
સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

કાર્યફેરબદલી
આપેલ તમામ
કાર્ય સમુદ્ધિકરણ
કાર્ય વિસ્તૃતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

50%
ખરેખર ખર્ચ મુજબ
75%
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતમાં 1994થી ક્યા ટેક્ષની શરૂઆત થઈ ?

સર્વિસ ટેક્ષ
જી.એસ.ટી.
આપેલ પૈકી એક પણ નહીં
વેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP