GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

પ્રણવ મુખરજી
નરેન્દ્ર મોદી
અમિત શાહ
અરવિંદ પનગડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP