Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.
(i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે.
(ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે.
(iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે.

પ્રહાર
અસ્ત્ર
આકાશ
નિર્ભય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર
ભરતી-ઓટના સિદ્ધાંત પર
સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ?

કેનેડા, અમેરિકા
આપેલ તમામ દેશો
ચીન, જાપાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP