Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ જણાવો.

ગુજરાતનો પ્રવાસ
વિદ્યાસંગ્રહોથી
વાલુ ગુજરાત
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ વદ સાતમ
અષાઢ સુદ સાતમ
અષાઢ સુદ તેરસ
અષાઢ વદ તેરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP