કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ?

અમદાવાદ
વડોદરા
સુરત
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ?

2015
2018
2017
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ બંને
વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

સ્મૃતિ ઈરાની
જયોતિરાદિત્ય સિંધિયા
અમિત શાહ
મનસુખ માંડવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP