કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ?

સુરત
રાજકોટ
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું ?

બુડાપેસ્ટ, હંગેરી
ટોક્યો, જાપાન
રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ
પેરિસ, ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ?

આપેલ બંને
એક પણ નહીં
શિલ્પકારો
કારીગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP